GPSC Class 1 - 2 2019 Paper 1

Question 80
EASYCorrect: +1Incorrect: -1

પારસી રંગભૂમિ એક રીતે પ્રાયોગિક રંગભૂમિ હતી. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પારસી રંગભૂમિ દ્વારા ઉર્દુ ગીત-નાટકનો પ્રારંભ થયેલો.
2. પારસી નાટ્યકારોએ અંગ્રેજી નાટકોના રૂપાંતર ઉપરાંત ઈરાનની તવારીખ, ભારતની પૌરાણિક ઐતિહાસિક ભૂમિકા પર આધારીત નાટકો પણ આપ્યાં હતાં.
3. પારસી રંગભૂમિના પ્રભાવે ગુજરાતી એકાંકીઓનું પ્રદર્શન બદલાયું.

    a
    ફક્ત 1 અને 2
    b
    ફક્ત 2 અને 3
    c
    ફક્ત 1 અને 3
    d
    1,2 અને 3