ગુજરાતમાં ઘરશણગારના ભરતકામમાં ધ્રાણિયાનું વિશિષ્ટ સ્થાન છે. આ સંદર્ભે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ભરતકામ શીખનાર વ્યક્તિ પહેલાં ધ્રાણિયો ભરવાથી શરૂઆત કરતી.
2. લગ્નના દિવસોમાં ધ્રાણિયા લોકભરતનું જાણે કે ભીંતચિત્ર બની રહેતાં.
3. ધ્રાણિયામાં કેવળ ભૌમિતિક આકારો જ પસંદ કરવામાં આવતાં.