સિંધુ સંસ્કૃતિની શોધ ભારતીય કલાપ્રવૃત્તિના ઈતિહાસને દૂરના ભૂતકાળ સુધી લઈ જાય છે. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. લોથલમાંથી મળેલ પકવેલી માટીની આક્ટૃતિઓ શિલ્પના નમૂના બની રહે છે.
2. હડપ્પામાંથી પથ્થરના ધડ સાથે સામ્ય ધરાવતી આકૃતિઓના નમૂના મળે છે.
3. પકવેલી માટીમાંથી ઘડેલી આકૃતિ ઈજિપ્તના ‘મમી’ને મળતી આવે છે.