GPSC Class 1 - 2 2019 Paper 1

Question 71
DIFFICULTCorrect: +1Incorrect: -1

ગુજરાતના જનજાતિય નૃત્ય “કાકડા નૃત્ય” બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

    a
    આ નૃત્ય ડાંગના આદિવાસીઓ અને ખાખરિયા ઠાકોરો કરે છે.
    b
    બાળકને બળિયા નીકળે ત્યારે હોરામણા વિધિ માટે મંદિરે આ નૃત્ય કરે છે.
    c
    હોલિકામાતાની પૂજાઅર્ચના માટે આ નૃત્ય કરવામાં આવે છે.
    d
    વાદ્યો અને હાકોટા સાથે આદિવાસી સમુદાય આ નૃત્ય કરે છે.