GPSC Class 1 - 2 2019 Paper 1

Question 43
EASYCorrect: +1Incorrect: -1

નીચેની જોડીઓ મેળવો.
1. વી.ડી. સાવરકરa. ચિત્તાગોંગ આર્મરી રેઈ3
2. સૂર્ય સેનb. મિત્ર મેલા
3. શ્યામજી કૃષ્ણ વર્માc. કર્ઝન વિલી
4. મદનલાલ ધિંગરાd. ઈન્ડીયન સોશ્યોલોજીસ્ટ

    a
    1 - b, 2 - a, 3 - d, 4 - c
    b
    1 - a, 2 - b, 3 - c, 4 - d
    c
    1 - c, 2 - d, 3 - b, 4 - a
    d
    1 - d, 2 - c, 3 - a, 4 - b