GPSC Class 1 - 2 2019 Paper 1

Question 37
DIFFICULTCorrect: +1Incorrect: -1

બૌદ્ધ પરિભાષામાં ‘પરમચક્ર પ્રવર્તન’ શબ્દ ______ સૂચવે છે.

    a
    બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ
    b
    બુદ્ધ દ્વારા નિર્વાણની પ્રાપ્તિ
    c
    અશોકનો અંગત ધર્મ
    d
    ઉપરના પૈકી કોઈ નહીં