મૌર્ય રાજવંશ વિશે નીચે આપેલાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. મૌર્ય વંશના સ્થાપક ચંદ્ર ગુપ્ત મૌર્ય પહેલા રાજવી હતાં કે જેઓએ મોટાભાગના ભારતને એક વહીવટીતંત્ર હેઠળ એકીકૃત કર્યું.
2. કૌટીલ્યએ ચંદ્રગુપ્ત મૌર્યને મગધ ક્ષેત્રના પાટલીપુત્ર ખાતેના શક્તિશાળી નંદ વંશને ઉથલાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી.
3. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિન્દુસારે મધ્ય અને દક્ષિણ ભારતના પ્રદેશોમાં સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.
4. છેલ્લા મૌર્ય રાજાની હત્યા તેમના સેનાપતિ (general in chief) પુષ્યમિત્રએ કરી હતી, જેણે શૃંગ વંશ (Shunga dynasty) ની સ્થાપના કરી હતી.