GPSC Class 1 - 2 2019 Paper 1

Question 27
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલાં વિધાનો પૈકી કયાં વિધાનો ખરાં છે?
1. ભક્તિ ચળવળની મુખ્ય વિશેષતા એટલે ભક્તો અને ઈશ્વર વચ્ચેનો અતૂટ સંબંધ.
2. જ્ઞાનેશ્વરી એ વર્કરેપંથની મૂળ ક્રૂતિ છે.
3. બંગાળના ચૈતન્ય કૃષ્ણ ભક્તિના સૌથી પ્રખ્યાત હિમાયતી હતા
4. મીરાબાઈએ કૃષ્ણ ગિરધર-ગોપાલની ઉપાસના કરી

    a
    1, 2, 3 અને 4
    b
    3 અને 4 માત્ર
    c
    1,3 અને 4 માત્ર
    d
    2, 3 અને 4 માત્ર