GPSC Class 1 - 2 2019 Paper 1

Question 10
MEDIUMCorrect: +1Incorrect: -1

કુમારપાળ સોલંકી વિશે નીચે પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. વૈષ્ણવવાદના અનુયાયી હતા.
2. વાગ્ભટ્ટ એમના મહામાત્ય હતા.
3. એમણે જુગાર, હિંસા અને દારૂના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો હતો.
4. તેમણે ભાવ બૃહસ્પતિને સોમનાથના મહંત તરીકે નિમ્યા હતા.

    a
    2, 3 અને 4 માત્ર
    b
    1 અને 2 માત્ર
    c
    3 અને 4 માત્ર
    d
    1, 2, 3 અને 4