GPSC Class 1 - 2 2020 Paper 2

Question 168
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

    a
    કેન્દ્ર સરકારે પરિવાર પેન્શન માટેની ટોચ મર્યાદામાં પ્રતિમાસ રૂ. 45,000 થી રૂ. 1,25,000 નો વધારો મંજૂર કર્યો છે.
    b
    જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારીઓ હોય અને સનદી સેવા નિયમો હેઠળ હોય ત્યારે, તેઓના મૃત્યુ વખતે હયાત બાળક બે પરિવાર પેન્શનો માટે લાયક રહેશે.
    c
    (A) અને (B) બંને
    d
    (A) અને (B) પૈકી કોઈ નહીં