GPSC Class 1 - 2 2020 Paper 2

Question 152
EASYCorrect: +1Incorrect: -1

વર્લ્ડ ઈ ઈકોનોમીક ફોરમની વાર્ષિક સભાની 51 મી આવૃત્તિ દાવોસ ખાતે “ધ દાવોસ એજન્ડા-2021" સાથે યોજાઈ હતી. આ એજન્ડાનું વિષયવસ્તુ _____ હતું.

    a
    વિશ્વાસનું પુન:નિર્માણ કરવા માટેનું નિર્ણાયક વર્ષ
    b
    વૃધ્ધીનું પુન:નિર્માણ કરવા માટેનું અગત્યનું વર્ષ
    c
    દેશો વચ્ચે સહકારનું નિર્માણ કરવા માટેનું વર્ષ
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં.