GPSC Class 1 - 2 2020 Paper 2

Question 134
MEDIUMCorrect: +1Incorrect: -1

એજન્ડા 21 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. એજન્ડા 21 સંયુક્ત રાષ્ટ્રનો ટકાઉ વિકાસ સંબંધિત એક્શન પ્લાન છે.
2. આ એજન્ડા 21 એ રિયો ડી જાનેરો સંયુક્ત રાષ્ટ્રોની પર્યાવરણ અને વિકાસ પરિષદમાંથી ઉદ્ભવ્યો છે.
3. અહીં સંખ્યા 21 એ આ પરિષદમાં ભાગ લીધેલા દેશોની સંખ્યાના સંદર્ભમાં છે.

    a
    1,2 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 2
    d
    માત્ર 1 અને 3