GPSC Class 1 - 2 2020 Paper 2

Question 29
EASYCorrect: +1Incorrect: -1

શૅર વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

    a
    ઈક્વીટી શૅર તેમના ધારકને કંપનીમાં થતી કમાણી અને નફામાં સહભાગી થવાનો અધિકાર આપે છે.
    b
    પ્રેફરન્સ શૅર તેમના ધારકોને માત્ર ડિવિડન્ડ કમાવવાનો જ અધિકાર આપે છે કે જે નિયત કરેલું હોય છે.
    c
    (A) અને (B) બંને
    d
    (A) અને (B) પૈકી કોઈ નહીં