GPSC Class 1 - 2 2020 Paper 2

Question 31
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકીની કઈ કાર્યવાહી અર્થતંત્રમાં નાણા ગુણક (money multiplier) માં વધારા તરફ દોરી જશે?

    a
    વસ્તીના બેંકીંગ વલણમાં વધારો
    b
    રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) માં વધારો
    c
    દેશની વસ્તીમાં વધારો
    d
    વૈધાનિક પ્રવાહિત ગુણોત્તર (Statutory liqudity ratio) માં વધારો