GPSC Class 1 - 2 2020 Paper 2

Question 133
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ સંસ્થા એ ઉત્પાદનો માટે ઈકોમાર્ક (Ecomark) ના લેબલની ફાળવણી કરે છે ?

    a
    પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય
    b
    ભારતીય માનક બ્યૂરો (Bureau of Indian Standards)
    c
    જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયા
    d
    ઓર્ગેનીક ફાર્મીંગ સોસાયટી ઓફ ઈન્ડીયા