GPSC Class 1 - 2 2020 Paper 2

Question 173
EASYCorrect: +1Incorrect: -1

વર્ષ 2019-2020 માટે બેંકિંગ લોકપાલ યોજના (Banking Ombudsman Scheme) ના વાર્ષિક અહેવાલ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

    a
    RBI ત્રણ લોકપાલ (Ombudsmen) - બેંકીંગ લોકપાલ (banking ombudsman), નોન બેંકીંગ નાણાકીય કંપની લોકપાલ (non-banking finance company ombudsman) અને ડીઝીટલ વ્યવહારો માટેના લોકપાલ (ombudsman for digital transactions) ધરાવે છે.
    b
    તાજેતરમાં સહકારી સોસાયટીઓ માટે નવા લોકપાલની સ્થાપના કરવામાં આવી છે.
    c
    (A) અને (B) બંને
    d
    (A) અને (B) પૈકી કોઈ નહીં