GPSC Class 1 - 2 2020 Paper 2

Question 53
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. દક્ષિણ ગુજરાત - સુરત, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ
2. મધ્ય ગુજરાત - ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર
3. ઉત્તર ગુજરાત - સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ
4. સૌરાષ્ટ્ર - અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 1,3 અને 4
    c
    માત્ર 2, 3 અને 4
    d
    માત્ર 2 અને 4