બજેટ પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મહેસૂલી બજેટમાં એવી લેવડદેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ સુધીની હોય છે.
2. મૂડી બજેટમાં એવી લેવડદેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ કરતાં વધુ સમયની હોય છે.
3. મહેસૂલી બજેટ એ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ બંનેનો સમાવેશ કરે છે જ્યારે મૂડી બજેટ એ માત્ર ખર્ચનો સમાવેશ કરે છે.