GPSC Class 1 - 2 2020 Paper 2

Question 162
DIFFICULTCorrect: +1Incorrect: -1

NITI આયોગની ઈન્ડીયન ઈનોવેશન ઈન્ડેક્ષ - 2020 ની બીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
I. મુખ્ય (major) રાજ્યોના વર્ગમાં કાર્ણાટક સૂચિમાં પ્રથમ સ્થાને છે.
II. કેન્દ્ર શાસિત વિસ્તારોના વર્ગમાં દિલ્હી સૂચિમાં પ્રથમ સ્થાને છે.
III. મુખ્ય (major) રાજ્યોના વર્ગમાં ગુજરાત બીજ ક્રમે છે.

    a
    I, II અને III
    b
    ફક્ત II અને III
    c
    ફક્ત I અને III
    d
    ફક્ત I અને II