GPSC Class 1 - 2 2020 Paper 2

Question 87
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-Iયાદી-II
1. એમેઝોન નદીa. પેરુ અને બ્રાઝિલ
2. પેન્ટેગોનીયા રણb. અર્જેંન્ટીના
3. સેનાઈ દ્વિપકલ્પc.ઇજિપ્ત
4. હોર્મુઝની સામુદ્રધુનીd. યુ.એ.ઈ. અને ઈરાનને અલગ કરે છે.

    a
    1 - a, 2 - b, 3 - c, 4 - d
    b
    1 - b, 2 - c, 3 - d, 4 - a
    c
    1 - c, 2 - d, 3 - a, 4 - b
    d
    1 - d, 2 - a, 3 - b, 4 - c