GPSC Class 1 - 2 2020 Paper 2

Question 28
MEDIUMCorrect: +1Incorrect: -1

તિજોરી બિલો (Treasury Bills) વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તિજોરી બિલો ખૂબ જ તરલ (liquid) છે.
2. આ બિલો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવે છે.
3. માત્ર RBI અને વ્યાપારી બેંકો આ તિજોરી બિલો ખરીદી શકે છે.

    a
    1,2 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1
    d
    માત્ર 1 અને 3