GPSC Class 1 - 2 2020 Paper 2

Question 102
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પેકી કઈ જોડી/ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?
1. 1024 ગીગાબાઈટ - 1 ટેરાબાઈટ
2. 1024 પેટાબાઈટ- 1 એક્ઝાબાઈટ
3. 1024 એકઝાબાઈટ - 1 ઝેટાબાઈટ
4. 1024 ઝેટાબાઈટ-1 જીઓપ્બાઈટ

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 1,2 અને 3
    c
    માત્ર 1, 2 અને 4
    d
    માત્ર 1