GPSC Class 1 - 2 2020 Paper 2

Question 159
DIFFICULTCorrect: +1Incorrect: -1

સંયુક્ત રાષ્ટ્રો દ્વારા અપનાવવામાં આવેલ “ટ્રીટી એન્ડ પ્રોહિબીશન ઓફ ન્યુક્લિયર વેપન્સ” (TPNW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
I. આ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં અપનાવવામાં આવેલ અને તે 22 મી જાન્યુઆરી, 2021થી અમલમાં આવ્યું.
II. સમજૂતી ઉપર સહી કરનારાં પરમાણુ શસ્ત્રોના વિકાસ, પરીક્ષણ, ઉત્પાદન, સંગ્રહ, હસ્તાંતરણ કે તેના ઉપયોગ કરવાથી પ્રતિબંધીત છે.
III. યુ.એસ.એ., રશિયા, બ્રિટન, ચીન અને ફ્રાન્સે સમજૂતી ઉપર સહી કરી છે.
IV. ભારત, પાકિસ્તાન, ઈઝરાયલ અને ઉત્તર કોરીયાએ સમજૂતી ઉપર સહી કરી નથી.

    a
    I, II, III અને IV
    b
    ફક્ત I, II અને IV
    c
    ફક્ત II, III અને IV
    d
    ફક્ત I, II અને III