GPSC Class 1 - 2 2020 Paper 2

Question 2
MEDIUMCorrect: +1Incorrect: -1

જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ (disinvestment) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પસંદગી કરેલા જાહેર ક્ષેત્રોના એકમોના શૅર વેચવા વિનિવેશની પ્રથમ પધ્ધતિ હતી.
2. જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પધ્ધતિ હતી.
3. પ્રથમ પધ્ધતિ 1991-92 થી 1998-99 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.
4. બીજી પધ્ધતિ 1999-2000 થી 2003-04 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 2,3 અને 4
    c
    માત્ર 1, 2 અને 4
    d
    માત્ર 1 અને 3