GPSC Class 1 - 2 2020 Paper 2

Question 26
EASYCorrect: +1Incorrect: -1

ચૂકવણી બેંકો (Payments banks) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

    a
    વ્યક્તિગત ગ્રાહક દીઠ રૂ. 10,00,000 ની મહત્તમ સિલક સુધીની માંગ થાપણો સ્વીકારે છે.
    b
    ATM / ડેબીટ કાર્ડ જારી કરી શકે, ચૂકવણા તથા પ્રેષિત ૨કમ (remittance) સેવાઓ આપી શકે.
    c
    RBI સાથે રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio) જાળવવો જરૂરી નથી.
    d
    ઉપરોક્ત તમામ