GPSC Class 1 - 2 2020 Paper 2

Question 79
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી ક્યું વિધાન એક વાતાવરણના બંધારણ વિશે સાચું નથી ?

    a
    ક્ષોભ આવરણની જાડાઈ વિષુવવૃત્ત ઉપર મહત્તમ હોય છે.
    b
    સમતાપ આવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે.
    c
    મધ્યાવરણમાં જેમ ઉંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે.
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં.