GPSC Class 1 - 2 2020 Paper 2

Question 144
MEDIUMCorrect: +1Incorrect: -1

રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના હેતુઓમાંનો એક હેતુ ગંગા નદીમાં લઘુત્તમ પરિસ્થિતિ વિષયક પ્રવાહને (Ecological flows)______ ધ્યેય સાથે જાળવી રાખવાનો છે.

    a
    પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવાના
    b
    પર્યાવરણીય ટકાઉ વિકાસના
    c
    (A) અને (B) બંને
    d
    (A) અને (B) પૈકી કોઈ નહીં