GPSC Class 1 - 2 2020 Paper 2

Question 130
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?
1. PSLV - તેના ચાર તબક્કાઓ હોય છે કે જેમાં વારાફરતી ઘન અને પ્રવાહી બળતણ વપરાય છે.
2. GSLV - તેના ત્રણ તબક્કા હોય છે અને ત્રણેય તબક્કાઓ માત્ર ઘન બળતણનો જ ઉપયોગ કરે છે.
3. રીયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) - ISRO એ તેનું ત્રણ વખત પ્રશેપણ સફળતાપૂર્વક કર્યું છે.

    a
    1,2 અને 3
    b
    માત્ર 1
    c
    માત્ર 2 અને 3
    d
    માત્ર 1 અને 2