GPSC Class 1 - 2 2020 Paper 2

Question 24
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. મહેસૂલી ખાધ (Revenue deficit) - આમ જનતાના ઋણ અથવા વિનિવેશ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે
2. વિત્તીય ખાધ (Fiscal deficit) - કોઈ ચોક્કસ સમયે સરકારની ખરેખર જવાબદારી
3. નાણાંકીય ખાધ (Monetised deficit) - ખાનગી બજારમાંથી સરકાર દ્વારા લેવામાં આવેલું ઋણ

    a
    1,2 અને 3
    b
    માત્ર 1 અને 2
    c
    માત્ર 1 અને 2
    d
    માત્ર 1 અને 3