GPSC Class 1 - 2 2020 Paper 2

Question 96
EASYCorrect: +1Incorrect: -1

બ્લુ મુન (Blue Moon) ની ઘટના _______ છે.

    a
    જો એક જ કેલેન્ડર મહિનામાં બીજી પૂર્ણિમા દેખાય.
    b
    જો બીજી પૂર્ણિમા એક કેલેન્ડર વર્ષમાં સતત બે મહિના દેખાય.
    c
    જો પૂર્ણિમા કેલેન્ડર મહિનામાં ત્રણ વાર દેખાય.
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં