GPSC Class 1 - 2 2020 Paper 2

Question 191
EASYCorrect: +1Incorrect: -1

તાજેતરમાં ભારતીય ક્રિકેટર રીષભ પંતે ICC ના પ્રથમ “પ્લેયર ઓફ મન્થ" પુરસ્કાર જીત્યો. _______ દેશની ખેલાડીએ આ પુરસ્કાર મહિલા વર્ગમાં જીત્યો.

    a
    વેસ્ટ ઈંડિસ
    b
    ઓસ્ટ્રેલિયા
    c
    દક્ષિણ આફ્રિકા
    d
    ન્યુઝીલેન્ડ