GPSC Class 1 - 2 2020 Paper 2

Question 110
EASYCorrect: +1Incorrect: -1

ઉપગ્રહોના પ્રકારોને તેમના કાર્યોપયોગ (applications) ના આધારે વર્ગીકૃત કરવાના સંદર્ભમાં એસ્ટ્રોસેટ (Astrosat) ઉપગ્રહ _______ પ્રકારનો ઉપગ્રહ છે.

    a
    સંદેશાવ્યવહાર
    b
    વૈજ્ઞાનિક
    c
    દૂર સંવેદન (Remote sensing)
    d
    ઉવામાન શાસ્ત્રીય