GPSC Class 1 - 2 2020 Paper 2

Question 34
DIFFICULTCorrect: +1Incorrect: -1

વસ્તી પિરામીડ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

    a
    વસ્તી પિરામીડમાં પુરુષો ડાબી બાજુએ તથા સ્ત્રીઓ જમણી બાજુએ દર્શાવવામાં આવે છે.
    b
    X-અક્ષ પર વસ્તીનું કદ દર્શાવવામાં આવે છે અને Y-અક્ષ પર વયજૂથ દર્શાવવામાં આવે છે.
    c
    ભારતનો વસ્તી અવલંબન ગુણોત્તર (Population dependency ratio) વિશ્વની વસ્તી અવલંબન ગુણોત્તર કરતાં ઓછો છે.
    d
    ઉપરોક્ત તમામ