GPSC Class 1 - 2 2020 Paper 2

Question 117
MEDIUMCorrect: +1Incorrect: -1

ટકાઉ કૃષિ માટેના રાષ્ટ્રીય મિશન (નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અગ્રીકલ્ચર) હેઠળના સોઈલ હેલ્થ મેનેજમેન્ટ ઘટકનું લક્ષ્ય _______ દ્વારા પોષક સંચાલનને પ્રોત્સાહિત કરવાનું છે.

    a
    રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ
    b
    સેન્દ્રીય ખાતર
    c
    (A) અને (B) બંને
    d
    (A) અને (B) પૈકી કોઈ નહીં