GPSC Class 1 - 2 2020 Paper 2

Question 166
EASYCorrect: +1Incorrect: -1

ભારતીય નેવી ફ્રન્ટલાઈન શીપ્સ (Indian Navy Frontline Ships)ને સુપર રેપીડ ગન માઉન્ટસ્ (Super Rapid Gun Mounts) પૂરા પાડવાના ઓર્ડર નીચેના પૈકી કઈ સંસ્થાએ મેળવ્યાં છે?

    a
    હિંદુસ્તાન શીપયાર્ડસ્ લીમીટેડ
    b
    ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લીમીટેડ
    c
    લાર્સન એન્ડ ટુબ્રો (L&T)
    d
    માઝાંગાંવ ડોક બીલ્ડર્સ લીમીટેડ