GPSC Class 1 - 2 2020 Paper 2

Question 14
EASYCorrect: +1Incorrect: -1

_______ એટલે પ્રત્યેક દેશમાં ચીજવસ્તુઓની સેવાઓની એક સમાન માત્રાની ખરીદી માટે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરીત કરવું પડે.

    a
    લેણદેણની તુલા (Balance of Payments)
    b
    ખરીદશક્તિની એકરૂપતા (Purchasing Power Parity)
    c
    ચલણ સમાનતા (Currency Equalization)
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં