GPSC Class 1 - 2 2020 Paper 2

Question 163
EASYCorrect: +1Incorrect: -1

તાજેતરમાં સમાચારોમાં સ્કવેર કિલોમીટર એરે (Square Kilometer Array) છે. આ ______ છે.

    a
    વિશાળ સંખ્યામાં રીસીવરો ધરાવતું ટેલીસ્કોપ
    b
    એક ચોરસ કિલોમીટરમાં કોવિડ દર્દીઓની સંખ્યા
    c
    ગ્લેશિયરમાં હિમપ્રપાતોનું માપ
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં