GPSC Class 1 - 2 2020 Paper 2

Question 39
MEDIUMCorrect: +1Incorrect: -1

આમ આદમી બીમા યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આયોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના ભૂમિહીન પરિવારના વડાને વીમા કવચ પ્રદાન કરવામાં આવે છે.
2. પ્રીમીયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાનરૂપે ચૂકવવામાં આવશે.
3. કવચ જે સદસ્યને પ્રદાન કરવામાં આવનાર છે તેની વય 18 થી 59 વર્ષની વચ્યે હોવી જોઈએ.
4. કુદરતી મૃત્યુના કિસ્સામાં કુટુંબને રૂ. 30,000 મળશે.

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 2, 3 અને 4
    c
    માત્ર 1, 3 અને 4
    d
    માત્ર 2 અને 3