GPSC Class 1 - 2 2020 Paper 2

Question 88
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ સિંચાઈ પ્રણાલી / પધ્ધતિ ટ્રીકલ સિંચાઈ તરીકે પણ ઓળખાય છે?

    a
    બેઝીન સિંચાઈ
    b
    ટપક સિંચાઈ
    c
    ફુવારા સિંચાઈ
    d
    સરફેસ સિંચાઈ