મહાસાગરો વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. મહાસાગરોના વિષયક સંશોધન સામાન્ય રીતે પાંચ મુખ્ય મહાસાગરોના અસ્તિત્વને સ્વીકારે છે. પ્રશાંત, એટલાન્ટીક, હિંદ, આર્કટીક અને દક્ષિણી મહાસાગરો.
2. હિંદ મહાસાગર વિશ્વના મહાસાગરના વિસ્તારનો આશરે 1 / 5 જેટલો વિસ્તાર સમાવિષ્ટ કરે છે.
3. પ્રશાંત મહાસાગર વિશ્વની સપાટીનો ત્રીજો ભાગ ધરાવે છે અને તે વિસ્તાર તથા જથ્થામાં સૌથી મોટો મહાસાગર છે.
4. હિંદ મહાસાગર સૌથી નાનો મહાસાગર છે.