ભારતના સૌથી મોટા મલ્ટીમોડલ લોજીસ્ટીક પાર્ક બાબતે નીચે પૈકી કયા વિધાનો સાચાં છે?
I. ગુજરાત સરકારે રીલાયન્સ લોજીસ્ટીક્સ્ ઈન્ડીયા લીમીટેડ સાથે કરાર કર્યો છે.
II. આ સૌથી મોટો લોજીસ્ટીક્સ્ પાર્ક વોરચનનગર, સાણંદ ખાતે સ્થાપવામાં આવશે.
III. વર્ષ 2023 સુધીમાં 50,000 કરોડની રકમનું રોકાણ કરવામાં આવશે.