GPSC Class 1 - 2 2020 Paper 2

Question 45
MEDIUMCorrect: +1Incorrect: -1

તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટેના ઉપભોક્તા ભાવ સૂચકાંક (Consumer Price Index for Industrial Workers) (CPI-IW) માં થયેલા સુધારાઓ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. આધાર વર્ષ સુધારીને 2017 કરવામાં આવ્યું છે.
2. આધાર વર્ષ બદલાયું હોવાથી મોંધવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે.
3. તેનો ધ્યેય દર પાંચ વર્ષે શ્રેણી સુધારવાનું છે.

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 3
    d
    1,2 અને 3