GPSC Class 1 - 2 2020 Paper 2

Question 10
MEDIUMCorrect: +1Incorrect: -1

સેન્સેક્સમાં વધારાનો અર્થ _______ છે.

    a
    બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને તેની શાખાઓમાં નોંધણી થયેલી તમામ કંપનીઓના શૅરની કિંમતમાં વધારો
    b
    નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નોંધણી થયેલા તમામ કંપનીના શૅરના ભાવમાં વધારો
    c
    બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીઓના જૂથની કંપનીઓ તરીકે નોંધણી થયેલી તમામ કંપનીઓના શૅરના ભાવમાં વધારો
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં