GPSC Class 1 - 2 2020 Paper 2

Question 11
EASYCorrect: +1Incorrect: -1

આર્થિક સુધારાની શરૂઆત 1991 માં કરવામાં આવી અને નિકાસ વધારવામાં આવી. તેની સાથે સાથે આયાતમાં પણ______ હેતુથી ઉદારીકરણ કરવામાં આવ્યું.

    a
    ઓછી પડતર કિંમતના માલના ઉત્પાદન
    b
    ઘરેલું બજારમાં સ્પર્ધા ઉભી કરવાના
    c
    તકનીકી સુધારા લાવવાના
    d
    માંગના ઘટાડાને પહોંચી વળવાના