GPSC Class 1 - 2 2020 Paper 2

Question 81
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?
વિસ્તાર - ચક્રવાતનું નામ

    a
    હિંદ મહાસાગર - ઉષ્ણકટિબંધીય ચક્રવાત
    b
    ચીન - ટોર્નેડો
    c
    ઓસ્ટ્રેલિયા - હરિકેન
    d
    દક્ષિણ આફિકા - વીલી-વીલી (Willy-Willy)