GPSC Class 1 - 2 2020 Paper 2

Question 122
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પેકી ક્યું આબોહવા, પરિવર્તનની રાષ્ટ્રીય કાર્ય યોજના (નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટચેન્જ) હેઠળનું મિશન નથી?

    a
    નેશનલ મિશન ફોર સસ્ટેનીંગ હિમાલયન ઈકોસીસ્ટમ
    b
    નેશનલ મિશન ફોર અ ગ્રીન ઈન્ડીયા
    c
    નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અર્બન ઈકોસીસ્ટમ
    d
    નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર