GPSC Class 1 - 2 2020 Paper 2

Question 49
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી ક્યું ભારતના વિદેશી હુંડીયામણ અનામતનો અંગભૂત ભાગ નથી ?

    a
    વિદેશી ચલણ સંપત્તિ (Foreign currency assets)
    b
    સોનાની અનામત (Gold reserves)
    c
    ખાસ ઉપાડ અધિકારો (Special Drawing Rights)
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં