GPSC Class 1 - 2 2020 Paper 2

Question 169
EASYCorrect: +1Incorrect: -1

મેન્ડરીન ડક (Mandarin duck) કે જે પૂર્વીય એશિયાનું રંગબેરંગી બતક છે, તે નીચેના પૈકી ________ ભારતીય રાજ્યમાં તાજેતરમાં જોવા મળ્યું હતું.

    a
    આસામ
    b
    આંધ્રાપ્રદેશ
    c
    ગુજરાત
    d
    કાર્ણાટક