GPSC Class 1 - 2 2020 Paper 2

Question 73
DIFFICULTCorrect: +1Incorrect: -1

ભારતમાં વન વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. વન્યજીવ અભયારણ્ય ચોક્સસ પ્રજાતિઓના સંરક્ષણ માટેનું ગણી શકાય.
2. રાષ્ટ્રીય ઉદ્યાન થોડીક પ્રજાતિઓ માટે જ નહિ પરંતુ સંપૂર્ણ નિવસન તંત્રના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
3. આરક્ષિત વનમાં જાહેર જનતા માટે ઈમારતી લાકડું એકત્રિત કરવા પર અને ઢોર ચરાવવા પર પ્રતિબંધ છે.
4. સુરક્ષિત વનમાં સરકાર જાહેર જનતાને બળતણ એકત્રિત કરવા તથા ઢોર ચરાવવાની મંજૂરી આપે છે.

    a
    માત્ર 1,2 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1, 2 અને 4
    d
    1,2,3 અને 4