GPSC Class 1 - 2 2020 Paper 2

Question 78
DIFFICULTCorrect: +1Incorrect: -1

સરોવરના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તાજા પાણીનું સરોવર - તે એક હજાર ભાગે 5 ભાગ જેટલા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે.
2. બ્રેકસી  (Brackish) સરોવર - તે એક હજાર ભાગે 5 ભાગથી વધુ પરંતુ એક હજાર ભાગે 35 થી ઓછા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે.
3. ખારા સરોવર - તે એક હજાર ભાગે 35 ભાગ કે તેથી વધુ ક્ષારતાની માત્રા ધરાવે છે.

    a
    1,2 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 3
    d
    માત્ર 1 અને 2